હનુમાનજી ને પ્રસન્ન કરવા મંગળવારે કરો આ 1 ઉપાય તમને જરૂર બનાવશે ધનવાન…
સનાતન પરંપરામાં પવનપુત્ર હનુમાનજી(Lord Hanuman)ને શક્તિ અને બળનું પ્રતિક માનવામાં આવ્યા છે. હનુમાનજી કળિયુગમાં સૌથી વધુ પૂજાતા દેવતા છે, તેમનું માત્ર નામ લેવાથી જ તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. શ્રી હનુમાનજીની ઉપાસ (Hanumanji pooja )ના માટે મંગળવાર (Tuesday) નો દિવસ સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. શ્રી હનુમાનજી રામના ગુણગાન ખૂબ પ્રિય છે. એવું […]
Continue Reading