જાણો શા માટે લસણ ડુંગળીને રાક્ષસના રૂપ માનવામાં આવે છે?

એવું ઘણીવાર જોવા મળે છે કે આપણે ભગવાનને લસણ અને ડુંગળીથી બનાવેલું ખોરાક આપતા નથી. ઘણા લોકોને આ સવાલનો જવાબ ખબર નથી હોતી, પરંતુ હજી પણ લોકો ધ્યાનમાં રાખે છે કે આપણે દેવીને લસણ અને ડુંગળી ન ખવડાવી જોઈએ. આપણે ભગવાનને માત્ર સાત્વિક ખોરાક આપીએ છીએ જેથી કોઈ પાપ ન થાય અને ધર્મ બગડે નહીં. […]

Continue Reading

જાણો શ્રી ચેહર માતા નું પ્રાગટ્ય, ઇતિહાસ અને માતા એ મરતોલી ગામ મા કરેલા સાક્ષાત ચમત્કાર…

આજથી 900 વર્ષ પહેલા હાલરડીમાં શેખાવતસિંહ રાઠોડના ઘરે ચેહર માતાજી મહા મહિનામાં વસંત પંચમીના દિવસે કેસુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભુ પ્રગટ્યા હતા.  તેમનું નાનપણનું નામ કેશરભવાની હતું. અહીંથી ચેહરમાતા બનાસકાંઠા જિલ્લાનાં નગરતેરવાડાનાં રાજવી રૂપસિંહ દરબારનાં ઘરે આવ્યાં. ત્યાંથી ચેહરમાતા સીધા મરતોલી ગામે 900 વર્ષ જૂના વરખડીના ઝાડ નીચે બીરાજમાન થયાં.  મરતોલીનાં રબારીઓને પરચો આપીને તેઓ […]

Continue Reading

અહીંયા હનુમાન દાદા ધરતી ચીરીને સ્વંય પ્રગટ થયા હતા, દર વર્ષે વધે છે દાદાની પ્રતિમા, દર્શને આવતા દરેક ભક્તો ની મનોકામના કરે છે પૂર્ણ

છત્તીસગઢના બાલોદ જિલ્લાના કમરૌદ ગામમાં 400 વર્ષ જૂની ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા છે. આ પ્રતિમાનો આકાર તથા ઊંચાઈ વધતી હોવાનો દાવો ભક્તજનો કરતા રહે છે. જમીનમાંથી આ મૂર્તિ નીકળી હોવાથી તેને ભૂફોડ બજરંગબલીના નામથી છત્તીસગઢમાં લોકપ્રિય છે. આ મંદિરની પ્રસિદ્ધિને જોતા આ સ્થળને પર્યટન સ્થળ બનાવવાની માગણી ગામના લોકો તથા મંદિરની સમિતી કરે છે. મંદિરની […]

Continue Reading

ગિરનાર પર્વત ના પગથિયાં કોણે અને ક્યારે બનાવ્યા છે ? પગથિયાં બનાવવા પાછળ નું કારણ શું હતું ?

ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો […]

Continue Reading

છ વર્ષનો નાનકડો એવો દીકરો મુંબઈથી 1000 કિલોમીટર સાયકલ ચલાવીને આશાપુરા માતાજીના દર્શન કરવા માતાના મઢે પહોંચ્યો,મુંબઈનો આ દીકરો…

લગભગ આપણે બધા જાણતા જશું કે ભારતમાં દેવી દેવતાઓના અનેક મંદિરો આવેલા છે અને અનેક મંદિરોના અલગ અલગ ઇતિહાસો છે અને પોતાના ચમત્કારથી ખૂબ જ જાણીતા છે ત્યારે દરેક ભક્તો પોતાની શ્રદ્ધાથી દરેક દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આજે અમે તમને એવા મંદિર વિશે વાત કરવાના છીએ જેમાં તમામ ગુજરાતીઓની એક અલગ પ્રકારની […]

Continue Reading

જમણી સૂંઢવાળા ગણપતિ દાદા ના ફોટાને સ્પર્શ કરી દર્શન કરવાથી બધા દુઃખ દૂર થાય છે અને ફક્ત બે દિવસમા જ તમારી બધી મનોકામનાઓ પુર્ણ થાય છે.

ગણેશપુરા મંદિર સાથે જોડાયેલી રસપ્રદ કથા. અહીં ગણેશ ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હોવાની લોકવાયકા છે. કંઇ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતીને આપણે યાદ કરતાં હોઇ છે. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જેમ કહેવામાં આવ્યું છે. કે શ્રી ગણશ એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા ગણવામાં આવે છે. ગણપતિની ઉપાસનાને મંગળકારી માનવામાં આવે છે. ત્યારે અમદાવાદ […]

Continue Reading

કચ્છમા બિરાજમાન આશાપુરા માં ના ફોટાને સ્પર્શ કરી દર્શન કરવાથી બધા દુઃખ દૂર થાય છે અને ફક્ત બે દિવસમા જ તમારી બધી મનોકામનાઓ પુર્ણ થશે

કચ્છ ના લતપત તાલુકા માં માતા નો મઢ એક પ્રખ્યાત ધર્મ સ્થળ છે અહી બિરાજતા દેશ દેવી માં લખો ભગતો નો માનવ મહેરામળ ઉમટી પડે છે માં ના પ્રાગટ્ય વિશે પ્રવીણ વાઠેરા જણાવે છે કે માતા ની મૂર્તિ સ્વયંભૂ રીતે પ્રગટ થયેલી. માતા ના મઢ ની સ્થાપના વિશે અનેક દંત કથાઓ પ્રવતે છે કહેવાય છે […]

Continue Reading

દોઢ વર્ષના દીકરાને બાલ્કની મા બેસાડી ને માતા રસોડામાં ગઈ, ગ્રીલ માંથી પસાર થઈને બાળક નીચે પડતા થયું મોત..!

નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જ્યાં સુધી બાળક હલનચલન કરતું કે, સમજણો ન થાય ત્યાં સુધી માતા-પિતામાંથી કોઈ એક વ્યક્તિને હર હંમેશ માટે તેની પાછળ રહેવું પડે છે. કારણ કે અમુક વખતે ઓચિંતા બનાવો પણ સામે આવે છે. જેમાં કોઈ બાળકનું નાની ઉંમરમાં જ મૃત્યુ થઈ જાય છે.. અને ત્યારબાદ તેના માતા […]

Continue Reading

સોમનાથ મહાદેવ મંદિર ના કરો દર્શન…

ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે વેરાવળની નજીક આવેલું સોમનાથ મંદિર દેશના સૌથી મહત્વપૂર્ણ યાત્રાધામ સ્થળો પૈકીનું એક છે. સોમનાથ એ 12 શિવ જ્યોતિર્લિંગોમાંનું એક છે જે આપણા દેશમાં છે. દર વર્ષે હજારો ભક્તો સોમનાથ ખાતે ભગવાન શિવને વંદન કરવા ઉમટી પડે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ એક ભવ્ય કિનારાનું મંદિર છે. સોમનાથ મંદિરનો ઈતિહાસ અને પૌરાણિક […]

Continue Reading

દુઃખિયાના દુઃખને દુર કરનારી રાજપરા વાળી ખોડીયાર માતાજીનો સંપૂર્ણ ઈતિહાસ, માતાજીના ફોટાને સ્પર્શ કરી આશિર્વાદ મેળવો રાજપરા વાળી દરેકની ઈચ્છા પૂરી કરશે. જય માતાજી

ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં રાજપરા ગામે આવેલું જગ વિખ્યાત ખોડિયાર મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં દેશ વિદેશથી આવીને માઈ ભક્તો માતાના પગ પખાળે છે. ભાવનગર થી ૧૮ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે […]

Continue Reading