ફક્ત 10 ધોરણ ભણેલી ગીતાબેન રબારી જીવે છે આવી લાઇફસ્ટાઇલ, એક પ્રોગ્રામના ચાર્જ કરે છે આટલી ફી…
આપણે બધા જાણીએ છીએ કે ગીતા બેન રબારી આજે સમગ્ર દેશભરમાં એક ઉભરતું નામ બની ગયું છે. કચ્છની કોયલ ગણાતા ગીતાબેન રબારીના ગીતો આવતાની સાથે જ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લે છે. જોકે તેમને આજે કોઈ ઓળખની જરૂરી નથી પંરતુ આજે અમે તમને આ લેખમાં તેમની જીંદગી વિશે કેટલીક માહિતી આપવા જઈ રહ્યા […]
Continue Reading