જે સ્ત્રીઓના દાંતોની વચ્ચે જગ્યા હોય છે તેવા ઘરોમાં હંમેશા આવું થાય છે, વાસ્તુ પ્રમાણે શુભ કે અશુભ

વાસ્તુ

સમુદ્રશાસ્ત્ર અંગે કહેવાય છે કે તેની રચના ભગવાન શિવ અને માતા પાર્વતીના મોટા પુત્ર કાર્તિકેયે કરી હતી. પછી એક ઘટનાના કારણે તેને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યું. પાછળથી આ શાસ્ત્રને સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવ્યું આથી આ શાસ્ત્રને સમુદ્રશાસ્ત્ર કહેવામાં આવે છે. આનાથી વ્યક્તિના શારીરિક અંગોની બનાવટના આધારે વ્યક્તિત્વની ખુબીઓ જાણી શકાય છે.

આપણે સૌ દાંતની રચના પરથી જાતક કેવો નસીબદાર હશે તે અંગે જાણી શકીએ છીએ જેમકે કોઈને ગમાણીયા દાંત હોય તો તેને ખુબજ ભાગ્યશાળી માનવામાં આવે છે એ જ રીતે કોઈના દાંતમાં વચ્ચે કુદરતી રીતે જ જગ્યા હોય તો આવા જાતકને પણ ખુબજ નશીબવાન માનવામાં આવે છે.

ક્રિએટીવ હોય છે આવા જાતક

માન્યતા છે કે જે જાતકના દાંત વચ્ચે જગ્યા હોય તે ખુબજ લકી હોય છે. ક્રિએટીવ એટલા કે તેમનું કામ હંમેશા પરફેક્ટ જ હોય છે. તેમની આ ખુબીઓ જ તેમને આગળ વધવામાં મદદ કરે છે.

ખુબજ મહેનતુ હોય છે

જે લોકોનાં દાંતમાં જગ્યા હોય તેમને સફળતા મેળવવા આકરી મહેનત કરવી પડે છે. વારંવાર નિષ્ફળ થવા છતાં જ્યાં સુધી સફળતા ન મળે આવા લોકો થાકતાં નથી અને સફળ થઈને જ રહે છે.

સમુદ્રશાસ્ત્ર અનુસાર જે લોકોના દાંત વચ્ચે ગેબ હોય તેઓ પોતાની કેરિયરમાં ખુબજ આગળ નીકળી જાય છે. માન્યતાઓ અનુસાર સુંદર દાંત વચ્ચે જગ્યા ઉજ્વળ ભવિષ્યને દર્શાવે છે.માન્યતા છે કે જે લોકોના દાંત વચ્ચે ખુબ વધારે જગ્યા હોય તે દેખાવે સામાન્ય ભલે લાગે પણ તેમની ખ્યાતી દૂર સુધી ફેલાયેલ હોય છે.

ગુડલક રહે છે સાથે

સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે લોકોના દાંત વચ્ચે જગ્યા હોય તેમનામાં જોરદાર વાણી પર પ્રભાવ રહેલો હોય છે. ખુબજ સામાન્ય વાતને પણ તે ખુબજ રસપ્રદ રીતે રજૂ કરી શકે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *