ગુજરાતી અભિનેત્રી રોમા માણેક આજે દેખાય છે આવા, જોઇલો તેમની સુંદર તસ્વીરો…

અન્ય

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે, રોમા માણેક ગુજરાતી ચલચિત્રોની જાણીતી અભિનેત્રી છે.

આ સાથે સાથે તેઓ દેશ રે જોયા દાદા પરદેશ ચલચિત્રથી જાણીતા બન્યા હતા. આજે આ લેખમાં તેમની હાલમાં તેઓ કેવું જીવી રહ્યા છે તેને લગતી કેટલીક તસ્વીરો રજુ કરી છે, તો જોઇલો આ તસ્વીરો તમે પણ…

આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે, ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે જાણીતી ટેલિવિઝન ધારાવાહિક મહાભારતમાં પાંડુ રાજાની પત્નિ માદ્રીની ભૂમિકા ભજવી હતી.

તેણે 1986 માં ચંબલ કા બાદશાહ દ્વારા એક્ટિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો, ત્યારબાદ તે જ વર્ષે બીજી કેટલીક ફિલ્મો આવી.

તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે પણ કામ કરેલ છે.

આ સિવાય એક બાબત કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે કે 90ના દશકામાં એવું કહેવામાં આવે છે કે, તે સમયે મહાભારત સિરીયલમાં પાંડુ રાજાની બીજી પત્ની માદરીનું પાત્ર એ ગુજરાતી અભિનેત્રી રોમા માણેકે ખુબ જ સારી રીતે ભજવ્યું હતું.

ગુજરાતી ફિલ્મમાં ‘દેશ રે જોયા દાદા પરદેશ’ ફિલ્મથી તેમણે ઘણું મોટું નામ બનાવ્યું હતું.

આ સાથે રોમા માણેકે હિતેન કુમાર સુપરસ્ટાર નરેશ કનોડિયા સાથે ખુબ જ સારા સારા ફિલ્મો આપ્યા હતા.

તેમના માટે એક બાબત એ પણ કહેવામાં આવે છે કે, તેમને એક વખત ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.