આયુર્વેદિક નુસખા : વાળને ખરતા અટકાવવા રોજ લગાવો આ 1 તેલ, માત્ર 3 દિવસમાં દેખાશે અસર

હેલ્થ

વાળ ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બાબત છે. પહેલા એવું માનવામાં આતું હતું કે પુરૂષોમાં આ સમસ્યા વધુ હોય છે, પરંતુ એક્સપર્ટનું કહેવું છે કે પુરૂષો કરતા પણ મહિલાઓ વધુ પ્રભાવિત હોય છે. વાળ ખરવાના અનેક કારણો હોય શકે છે, જેમ કે, થાઇરોઇડ, એનિમિયા, પ્રોટીન અને વિટામિન્સ જેવા પોષક તત્વોની ઉણપ વગેરે. આ પ્રોબ્લેમના સોલ્યૂશન માટે આજકાલ મોટાભાગના લોકો આયુર્વેદ પર વિશ્વાસ કરી રહ્યા છે.

શા માટે આયુર્વેદ સૌથી સારું અને પ્રભાવી છે?

આયુર્વેદ પ્રેક્ટિશનર્સ મુજબ આ ચિકિત્સા પદ્ધતિની સૌથી મોટી વિશેષતા એ છે કે આ સમસ્યાના મૂળ કારણો ઓળખીને તેને દૂર કરે છે. એટલે તેને સૌથી વધુ પ્રભાવી અને નેચરલ માનવામાં આવે છે. જ્યાં સુધી વાળની સમસ્યાનો સવાલ છે, આયુર્વેદમાં વાળને મસલ્સ અને હાડકાંનું જ સ,હ-ઉત્પાદ (બાય પ્રોડક્ટ) માનવામાં આવે છે. એટલે આયુર્વેદ કહે છે કે જો વાળને સારા રાખવા હોય તો માથાના મસલ્સ અને વાળ સાથે જોડાયેલા ટિશ્યૂઝને હેલ્ધી રાખવા પડશે. તેના માટે માથાની યોગ્ય માલિશ પર ભાર આપવામાં આવ્યો છે.

વાળને ખરતા અટકાવવાના 5 આયુર્વેદિક નુસખા

1. મધ અને ઓલિવ ઓઇલ

2-2 ચમચી મધ, ઓલિવ ઓઇલ અને 1 ચમચી તજ પાઉડર મિક્સ કરી લો. તેને આખા માથા પર લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. આવું સપ્તાહમાં 2થી 3 વખત કરો. તેનાથી ખરતા વાળની સમસ્યામાં ફાયદો થશે.

2. આમળા અને નારિયેળ તેલ

4 ચમચી નારિયેળ તેલમાં આમળાના 2 ટુકડા નાખીને ગરમ કરો. ઠંડું થવા પર માથાની સરખી રીતે માલિશ કરો. 20 મિનિટ પછી નહાય લો. આવું નિયમિત કરો. હેર ફોલની પ્રોબ્લેમમાં ફાયદો થશે.

3. મેથીના દાણા

2 ચમચી મેથીના દાણાને રાતના પાણીમાં પલાળીને રાખી દો. સવારે તેને વાટીને વાળ પર લગાવો. તેનાથી વાળ કાળા અને ભરાવદાર બનશે. તેમજ ખરતા વાળની સમસ્યાથી છુટાકરો મળશે.

4. દહીં અને બેસન

2-2 ચમચી દહીં અને બેસન (ચણાનો લોટ) મિક્સ કરી લો. તેને માથા અને વાળ પર લગાવો. 30 મિનિટ પછી ધોઈ લો. આવું દિવસમાં 2થી 3 વખત કરો. તેનાથી પણ ખરતા વાળની સમસ્યામાં આરામ મળશે.

5. મહેંદીના પાન અને સરસિયાનું તેલ

મહેંદીના 8થી 10 પાનને 2 ચમચી સરસિયાના તેલમાં નાખીને ઉકાળી લો. ઠંડું થવા પર માથાની મસાજ કરો. આવું સપ્તાહમાં 2થી 3 વખત કરો. તેનાથી હેર ફોલની પ્રોબ્લેમ દૂર થશે.

શા માટે કરવી આટલી મહેનત જ્યારે હોય 10 દિવસ વાળ નું તેલ

ઉપર જણાવેલા તમામ આયુર્વેદિક નુસખા પ્રમાણિત અને ખૂબ જ અસરકારક છે. પરંતુ તેમાં સમસ્યા એ છે કે આ ખૂબ જ ટાઇમ ટેકિંગ છે. આજના જમાનામાં જ્યારે લોકોની પાસે સમય નથી ત્યારે એવામાં એક ખૂબ જ સરળ નુસખા અજમાવી શકાય છે. આ નુસખો 10 દિવસ ના હેર તેલ નો છે. આયુર્વેદિક હોવાના કારણે તેના કોઈ સાઇડ ઈફેક્ટ નથી અને આ સંપૂર્ણપણે સુરક્ષિત પણ છે.

આ તેલમાં શું ખાસ છે?

– તેમાં 76 દુર્લભ જડી-બૂટિઓ મિક્સ કરવામાં આવી છે. હેર ફોલની પ્રોબ્લેમને દૂર કરવાનો ઈન્ડિયાનું સૌથી બેસ્ટ હેર ઓઇલ છે.

– કંપનીનો દાવો છે કે તેને લગાવવાથી 3 દિવસમાં ખરતા વાળ અટકશે. 10 દિવસમાં નવા વાળ આવવાની શરૂઆત થશે.

– તેને ISO & GMP સર્ટિફિકેટ મળેલું છે, જેનાથી તેની શુદ્ધતા પ્રમાણિત થાય છે.

– તેને કેરળના પ્રાકૃતિક માહોલમાં બનાવવામાં આવ્યું છે.

– કોઈ પણ પ્રકારના સાઇડ ઈફેક્ટ નથી. ડેન્ડ્રફ અટકાવે છે.

કેવી રીતે ઉપયોગ કરશો?

-10 દિવસ માં તેલ નો લાભ લેવા માટે માથામાં સરખી રીતે મસાજ કરો. તેનાથી સંપૂર્ણ લાભ મળશે. માથામાં તેલનો મસાજ કર્યા પછી તેને 15 મિનિટ રહેવા દો.

– આ તેલનો ઉપયોગ તમારે દરરોજ કરવાનો છે, જેથી કોઈ પ્રકારનો ગેપ ન રહે.

– જ્યારે તેલ માથામાં લગાવો તો નખનો ઉપયોગ કરતા સરખી રીતે મસાજ કરો. ખાસ કરીને એવી જગ્યાઓ પર જ્યાંથી વાળ વધુ ખરતા હોય.

– માથા પર મસાજ કરવાથી બ્લડ સર્ક્યૂલેશન વધે છે અને તેનાથી તમારા વાળ વધવામાં મદદ મળે છે.

– ગરમ પાણીનો ઉપયોગ ન કરો. ન તો શેમ્પૂનો ઉપયોગ કરો કારણ કે, તેનાથી નુકસાનકારક કેમિકલ્સનું રિએક્શન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *