જન્માષ્ટમી પર જરૂર કરો આ ઉપાય, પછી જોવો ચમત્કાર…

ધાર્મિક

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભાદ્રપદ મહિનામાં કૃષ્ણ પક્ષની આઠમ તિથિના રોજ આવે છે. લોકો આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. પરંતુ વ્રતની સાથે પૂજામાં એવી કેટલીક ખાસ વસ્તુઓ છે જેને સામેલ કરવાથી કન્હૈયા પ્રસન્ન થશે અને તમને તેમના આર્શિવાદ મળશે.

– મોરપીંછ ભગવાન કૃષ્ણનો શૃંગાર છે. જોકે ભગવાન કૃષ્ણને મોરપીંછ ખૂબ જ પ્રિય છે. એટલા માટે જન્માષ્ટમીના દિવસે તેમને મોરપીંછ જરૂર અર્પિત કરો.

– આ પ્રકારે વાંસળી પણ છે. કૃષ્ણજી વાંસળી વિના અધૂરા છે. જન્માષ્ટમીના દિવસે ભગવાનને વાંસળી પૂજાના સમયે અર્પિત કરો.

– જન્માષ્ટમીના દિવસે ઘરમાં ગાય અથવા વાછરડાની નાની મૂર્તિ લાવો. શંખમાં દૂધ લઇને ભગવાન કૃષ્ણને અભિષેક કરો. સાથે જ પૂજામાં પારિજાતના ફૂલ રાખો.

– આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ પકવાન ચઢાવવાની પરંપરા છે. 56 ભોગથી ભગવાન પ્રસન્ના થઇ જાય છે અને તમારી મનોકામના પૂરી કરે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *