પગની એડીમાં રહેતો હોય દુખાવો તો અજમાવો આ ઘરેલું ઉપાય 100% સચોટ ઈલાજ

હેલ્થ

આજકાલ દરેક લોકો તેમના કામમાં ખૂબ વ્યસ્ત થઇ ગયા છે.  જ્યારે વધારે લોકો જવાબદારી અને ભાગમદોડમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યન રાખી શકતા નથી.  જેમાથી  એક એડીનો દુખાવો.  પુરૂષ હોય કે મહિલા દરેક લકોને એડીનો દુખાવો થાય છે.  જેના ઘણાં બધા કારણ હોય શકે છે.  જેમ કે,  ઉંચી હિલ્સના સેન્ડલ પહેરવા,  પગનું હાડકું વધવું,  પોષક તત્વની ઉણપ,  વજનનું વધવુ જેવા કારણ હોય છે.  પગમાં કુલ 26 હાડકાં હોય છે.  જેમાથી એક હાડકું સૌથી મોટું હોય છે.  જે કુદરકી રીતે શરીરનો ભાર ઉઠાવવામાં સક્ષમ હોય છે.  જેનાથી આપણે સહેલાઇથી હરીફરી શકતા નથી.  ઇજા કે અન્ય કારણસર પણ તેમા દુખાવો થવા લાગે છે.  આવો જોઇએ તેના કારણ અને દુખાવાથી કેવી રીતે મળી શકે છે છૂટકારો..

દુખાવાથી બચવાના ઉપાય

• પગમાં દુખાવો થવા પર શરૂઆતમાં તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.  નહીતર આ દુખાવો વધી પણ શકે છે.

• એડીમાં દુખાવો થવા પર હાઇ હીલ પહેરવાનું બંધ કરો. જેનાથી પગમાં આરામ મળશે.

• દુખાવા વાળી જગ્યા પર બરફ ઘસવાથી ઘણો લાભ મળે છે.  દિવસમાં 3-4 વખત 15-20 મિનિટ માટે પગ પર બરફ લગાવવો જોઇએ.

• વ્યાયામ, સાયકલિંગ અને સ્વિમિંગ કરવાથી પગના હાડકા મજબૂત બને છે.

• દિવસમાં 1 વાર એક ચમચી દૂધની સાથે એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરો. તે બાદ એક કપ ગરમ દૂધ પી લો.

• એલોવેરા, આદુ અને કાળા તલ મિક્સ કરીને એડી પર લગાવાથી રાહત મળ છે.

ઘરેલું ઉપાયથી દુખાવો દૂર કરો

1/4 ચમચી એલોવેરા

નવસાર (ખાર)નો ટૂકડો

1/4 ચમચી – હળદર

એક વાસણમાં એલોવેરાનના રસને ધીમી આંચ પર ગરમ કરો.  હવે તેમા નવસાર (ખાર) અને હળદર મિક્સ કરી લો.  જ્યારે તે પાણી શોષી દે તો ગેસ બંધ કરી દો અને નવશેકુ થાય એટલે એક કોટનના ટૂકડા પર રાખી દો. હવે તેને એડી પર પટ્ટીની જેમ બાંધી દો.  આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમે રાતના સમયે કરો.  જેથી ચાલવું કે ફરવું ન પડે.  સતત થોડાક આ દિવસ આરીતે કરવાથી રાહત મળશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *