પથ્થરનાં ઢગલાની વચ્ચે ઉભી છે એક બકરી, દમ હોઈ તો શોધી બતાવો, 99 % લોકો શોધવામાં રહ્યા છે નિષ્ફળ…

અન્ય

અમુક લોકો પોતાને ખુબ જ હોશિયાર સમજતાં હોય છે. તેમને લાગે છે તેમનામાં સૌથી વધારે મગજ હોય છે. તે કંઈપણ કરી શકે છે, કોઈપણ કોયડાને ઉકેલી શકે છે, કોઈપણ સમસ્યાનું સમાધાન કરી શકે છે પરંતુ એટલો ઘમંડ પણ સારો હોતો નથી.

ઘણીવાર આપણી સામે એવી વસ્તુ આવી જાય છે, જેનો જવાબ આપી શકાતો નથી. બાદમાં તમારું અપમાન થવા જેવુ લાગે છે. આજે અમે તમારા મગજનો ટેસ્ટ લેવા વાળી એક અનોખો કોયડો તમારા માટે લઈને આવ્યાં છીએ.

પથ્થરનાં ઢગલા પર ઉભુ છે ઘેટુ, તમને દેખાયુ?

સોશિયલ મીડિયા પર હાલનાં દિવસોમાં ઓપ્ટિકલ ઇલ્યુઝન એટલે કે આંખોનાં ભ્રમ વાળી ગેમ ઘણી ચાલી રહી છે. તેમાં તમને કોઈ એક તસ્વીર બતાવવામાં આવે છે અને બાદમાં તેમાં કોઈ એક વસ્તુને શોધવા માટે કહેવામાં આવે છે.

હાલનાં સમયમાં અમે તમને એક પથ્થરનો ઢગલો બતાવી રહ્યા છીએ. આ તસ્વીરમાં તમને મોટા-મોટા ઘણા પથ્થર દેખાઈ રહ્યા હશે. હવે તમારે આ પથ્થરમાં છુપાયેલા એક ઘેટાને શોધવાનું છે.

આટલા બધા પથ્થરોની વચ્ચે એક ઘેટુ ઉભુ છે. આ ઘેટાનો રંગ પણ લગભગ પથ્થરો જેવો જ છે એટલા માટે તમને તેને શોધવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. આમ તો મોટા-મોટા હોશિયાર લોકો પણ આ ઘેટાને શોધવામાં નિષ્ફળ થઈ ગયાં છે. તેવામાં અમે તમને તેને શોધવાની ચેલેન્જ આપી રહ્યા છીએ. જો તમે તેને શોધી લીધું તો અમે માની લઇશું કે તમારાથી હોશિયાર કોઈ નથી.

આ છે સાચો જવાબ

તો શું તમને લોકોને ઘેટુ દેખાયુ?. ધ્યાનથી જુઓ ત્યાં જ ઉભુ છે. એકવાર ફરીથી ધ્યાનથી જુઓ. તમારા મગજને દોડાવો. કદાચ કંઈક નજર આવી જાય. ચાલો અમે તમારી એટલી મદદ કરી દઈએ કે ઘેટુ લેફટ સાઈટમાં છે. તે એક પથ્થર પર ઉભુ છે. હવે દેખાયુ?. તસ્વીર ઝુમ કરીને જોઈ લો. જો તમને હજુ પણ નથી દેખાયુ તો કોઈ વાંધો નહી. હાર માનવામાં કંઈ ખોટું નથી.

આમ પણ ૯૯% લોકો તેને શોધી શક્યા નથી. તો ચાલો આ તસ્વીરમાં સાચો જવાબ જોઈ લો. હવે તો તમને એ ઘેટુ દેખાઇ જ ગયું હશે. અમે આશા રાખીએ છીએ કે તમને આ કોયડામાં મજા આવી હશે. હવે તેને ફટાફટ પોતાનાં મિત્ર સાથે શેર કરી દો અને જુઓ તે લોકો તેને શોધી શકે છે કે નહિ. તે તમારાથી વધારે હોશિયાર છે કે નહિ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *