શું તમને પણ જમ્યા પછી પિત્તની બીમારી થઇ જાય છે તો આ 1 દેશી ઉપાય રામબાણ સાબિત થશે.

હેલ્થ

જીરાનો ઉપયોગ ઘરમાં ભોજન બનાવવા માટે કરવામાં આવે છે.  પરંતુ સાથે જ તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે.  આ કેટલીક બીમારીઓને દૂર કરે છે.  ખાસ કરીને 40 વર્ષની ઉંમરના લોકોને પિત્તની બીમારી થતી હોય છે.  મોંમાંથી નીકળતી લાળને પિત્ત અને નાકથી નીકળનારી લાળને કફ કહે છે.  કેટલીક વખત પિત્તના કારણે પેટમાં ગેસ પણ થાય છે અને તેના કારણથી માથાનો દુખાવો થવા લાગે છે.  તેને દૂર કરવા માટે તમે જીરાનો ઉપયોગ કરી શકો છો.

–  વારંવાર પેટમાં દુખાવો થવો,  પેટમાં બળતરા થવા,  ખાટા ઓડકાર આવવા,  ઉલટી થવી,  ભોજન પચે નહીં,  વારંવાર ઉબકા આવવા,  આ દરેક પિત્તના લક્ષણ છે. જણાવી દઇએ કે જીરાના ઉપયોગથી તમે રાહત મેળવી શકે છે.

–  આ બીમારીથી પીડિત છો તો જીરાની મદદથી તમે આ બીમારીને જડમૂળથી દૂર કરી શકો છો.  સૌથી પહેલા તમે અડધો કપ પાણીને ઉકાળી લો અને તે બાદ તેમા અડધી ચમચી જીરૂ ઉમેરી શકો છો.

–  પાણીને ઠંડુ કર્યા બાદ તેને ચાની જેમ પીઓ.  પાણીમાં મિક્સ કરેલું જીરૂ ચાવીને ખાય લો.  નિયમિત રીતે આ ઉપાયને કરવાથી પિત્તના દરેક રોગ ખ-તમ થઇ જાય છે.  આ ઉપાયને કરવાથી તમે એસીડિટીની સમ-સ્યાથી મુક્ત થઇ શકો છો.

–  જે લોકો હૃદય સંબંધી બીમારીઓથી પી-ડિત છે તે લોકો માટે જીરૂ કોઇ અમૃતની જેમ છે.  નિયમિત રીતે જીરૂ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે. ડાયાબિટીસથી પીડિત લોકો શરીરમાં ગ્લૂકોઝનું સ્તર સામાન્ય રહે છે.  ત્વચા સંબંધી બીમારીઓ, સ્નાયુઓમાં દુખાવો, લોહીની ઉણપ, બ્લડ પ્રેશર, તાવ અને શારીરિક દુર્બળતા જેવી બીમારીઓ માટે જીરૂ રામબાણ ઇલાજ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.