શું તમે જાણો છો ? મરણ બાદ 13 જ બ્રાહ્મણો કેમ જમાડવામાં આવે છે, કારણ છે અચરજ પમાડે તેવું!

ધાર્મિક

કોઇ પણ વ્યક્તિના નિધન બાદ તેરમુ કરવામાં આવે છે. બ્રાહ્મણ ભોજ કરાવવામાં આવે છે તેની પાછળ એક ખાસ કારણ છે.

મૃ-ત્યુ પછીની વિધી ખુબ મહત્વની હોય છે. જો તે ન કરવામાં આવે તો આત્મા ભટકરી રહે છે તેવું માનવામાં આવે છે. ગરુડપુરાણમાં જીવન અને મૃ-ત્યુ સિવાય મો-ત બાદ આત્મા બીજા લોકમાં કેવી રીતે પ્રવેશ કરે છે તેને લઇને પણ વાત કરવામાં આવી છે. તેરમાના દિવસે 13 બ્રાહ્મણોને જ કેમ જમાડવામાં આવે છે?

પિંડદાનથી આત્માને મળે છે તાકાત

ગરુણ પુરાણ અનુસાર મો-ત બાદ મૃ-તકની આત્મા 13 દિવસ સુધી પોતાના ઘરમાં જ હોય છે. 13 દિવસ સુધી આત્મામાં એટલી શક્તિ નથી હોતી કે તે યમલોક જઇ શકે. 10 દિવસ સુધી પિંડદાન કરીને આત્માને તાકાત આપવામાં આવે છે. જેથી તે યમલોક જઇ શકે. જે બાદ 3 દિવસમાં આત્મા બેહદ સુક્ષ્મ શરીર બનાવે છે અને તે યમલોકની યાત્રા પર નીકળે છે. એટલા માટે મૃ-ત્યુ બાદ તેરમાની વિધિ કરવામાં આવે છે.

કેમ બ્રાહ્મણને કરાવે છે ભોજન

પિંડદાન ન કરવામાં આવે તો યમદૂત આત્માને યમલોક લઇને જાય છે. આવામાં આત્માની આ યાત્રા ખુબ ક-ષ્ટદાયી હોય છે. આ પ્રવાસને આસાન બનાવવા માટે ઘણા પ્રકારના સંસ્કાર કરવામાં આવે છે. ત્યારે આત્માની શાંતિ માટે બ્રાહ્મણ ભોજ કરાવવામાં આવે છે. 13 દિવસ આત્મા ઘરે રહે છે માટે 13 બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે.

13 દિવસ સુધી મૃ-તક માટે થાળી પણ પીરસવામાં આવે છે. આવું મૃ-તકના સન્માનમાં કરવામાં આવે છે. કારણકે મ-ર્યા બાદ પણ 13 દિવસ સુધી ઘરમાં જ રહે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.