ઘોર કલયુગમાં ચોટીલા મંદિર માં મોટો ચમત્કાર થયો

ધાર્મિક

આવા ઘોર કળિયુગમાં ચોટીલામાં થયો ચમત્કાર એવું કહેવું હોય તો કહી શકાય મિત્રો સ્વાગત છે તમારું પૂરેપૂરું વાંચવા વિનંતી વાત કરીશું

આજે ચોટીલા ચામુંડ માં ના મંદિર ની વાવાઝોડું અત્યારે જ ગયું છે એવું કહેવું હોય તો કહી શકાય પરંતુ અત્યારે દર્શક મિત્રો વાત કરીશું વાવાઝોડાની વાવાઝોડાને લઈને કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા સાથે સાથે થાંભલાઓ પડી ગયા હતા અને બહુ મોટું નુકસાન થવા પામ્યું હતું તો વાત કરીએ ચોટીલા મંદિર માં શું ચમત્કાર થયો છે.

એ જાણીને તમે ચકિત થઇ જશો તો ચાલો આપણે આજે જાણી લઈએ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર એ દુનિયાભરમાં પ્રખ્યાત મંદિર કરવામાં આવે છે અને માતાજી ના પરચા એટલા અક્રમ પાસે કે જેથી બધા જ શ્રદ્ધાળુઓની ઈચ્છાઓ પૂરી થાય છે અને સુખ દુઃખ દૂર થાય છે પણ માતાજી એક અનેરો ચમત્કાર કર્યો છે જે તમે નહીં જાણતા હોય છે કે આવું તાબડતોડ વાવાઝોડું ગયું પણ એક થાંભલો પણ પડ્યો નથી નથી તો એક વૃક્ષ ધરાશાયી થયું અને નહીં તો કોઈપણ ને નુકસાન થયું છે

અને સાથે સાથે પક્ષીઓ પણ વાવાઝોડા ના કારણે માતાજીના મંદિરમાં આવી ગયા હતા અને એક પણ પક્ષી નું મોત થયું નથી આવો અને રોજ ચમત્કાર કરવા વાળા માં ચામુંડા માતાજી હાજરા હજુર છે જય માં ચામુંડા આગળ શેર કરો જેથી કરીને માતાજીના આશીર્વાદ તમને મળતા રહે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *