ખુદ માતા લક્ષ્મી એ કહ્યું જે પણ હળદર થી કરશે આ ઉપાય હું તેની તિજોરી ભરી દઈશ…

ધાર્મિક

મહાલક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. દેવી લક્ષ્મીની કૃપાથી ગરીબી અને રૂપિયા સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ ખ-તમ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહો સાથે સંબંધિત દોષ હોય તો તે વ્યક્તિને ભાગ્યનો સાથ નથી મળી શકતો અને ગરીબીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાથી લાભ મળવાની શક્યતા વધે છે.

કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. પૈસા મેળવવા માટે લોકો ખૂબ મહેનત કરતા રહે છે. પણ અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળતી.

એવુ કહેવાય છે કે સફળતા મેળવવા માટે ભાગ્યનો સાથ હોવો ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ઉપાય જેને અપનાવવાથી ભાગ્ય તમારો સાથ આપશે અને તમને ઈચ્છિત કામમાં સફળતા મળશે. તેથી કેટલાક પારંપરિક ઉપાય કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

-પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીને તેને લાલ કપડાંમાં બાંધીને ઘરમા સ્થિત તિજોરીમાં મુકો.

-ઘરમાં બરકત લાવવા માટે તમે નાના નારિયળ અને કોડી લઈ આવો. હવે તિજોરીમાં 5 નાના નારિયળ અને 5 કોડીને પીળા અને 5 હળદર ગાંઠ કપડામાં બાંધીને મુકો. તેનાથી ઘરમાંથી ગરીબી દૂર થવા માંડશે.

-મહાલક્ષ્મીની પૂજામાં બે ળી કોડી પૂજનમાં રાખવી. વિધિ વિધાનથી લક્ષ્મીજીની પુજા કરો . પૂજા પછી પીળી કોડીઓને અલગ – અલગ લાલ કપડાંમાં બાંધો. એક કોડી અને હળદર ઘરમાં તિજોરીમાં રાખો અને બિજી કોડીને તમારા પર્સ કે ખિસ્સામાં સાથે રાખો. તમારી ધન સંબંધી બધી પરેશાનીઓ ખ-ત્મ થઈ જશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *