ફોટામાં છુપાયેલ છે એક કુતરો, 100 માંથી 99 લોકો શોધવામાં રહ્યા છે નિષ્ફળ, ક્લિક કરી ગોતી બતાવો…

અજબ-ગજબ

આમ તો ઘણી બધી તસ્વીરો સોસીયલ મીડિયા પર વાઈરલ થતી જોવા મળે છે જેમની કેટલીક તસ્વીરો કોઈ કોયડાઓ કે પઝ્લને લગતી હોય છે, આજે આ લેખમાં એક એવી જ તસ્વીર રજુ કરી છે જેમાં કઈક છુપાયેલું છે, જે તમારે શોધવાનું છે, તો જો તમને પણ તમારી આંખ અને મગજ પર ભરોસો હોઈ તો જોઇલો આ તસ્વીર તમે પણ…

આ ચિત્રમાં એક કૂતરો છુપાયેલ છે. આ સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ તસવીરમાંથી કુતરો શોધવામાં ઘણા બધા લોકો નિષ્ફળ રહ્યા છે. આ તસવીરની ફેસબુક પર ખૂબ ચર્ચા થાય છે. દરેક વ્યક્તિ ચિત્રની અંદર એક કૂતરો શોધી રહ્યા છે. જો ઘણી મહેનત બાદ પણ તમે નીચેની તસવીરમાંથી કુતરો ન શોધી શકયા હોવ તો તમે અહીની નીચેની તસ્વીર જોઈ શકો છો.

જો તમે પણ હોશિયાર હોવ તો શોધી બતાવો આ તસવીરમાંથી કુતરો, આ સાથે સાથે એ પણ જણાવી દઈએ કે આ તસ્વીર એ સોસીયલ મીડિયામાં ખુબ જ વાઈરલ પણ થઇ હતી. આ ચિત્રને કાળજીપૂર્વક જુઓ … તમે કંઈપણ જોયું? ઇન્ટરનેટની જનતા તેને શોધી રહી છે. કેટલાક લોકો સફળ પણ થયા છે. તમે હિંમત છોડશો નહીં, પ્રયત્ન કરો. જો તમને તે મળી ગયું છે, તો તમે સમજી શકશો કે તમારી આંખો ગરુડ અને ચિત્તાથી ઓછી નથી!

સમાચાર લખાય ત્યાં સુધીમાં આ તસવીરને લગભગ 2.5 લાખ લાઈક્સ અને 1 લાખ 83 હજારથી વધુ રી-ટ્વિટ મળી છે. જ્યારે હજારો લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઘણી બધી મેહનત બાદ પણ જો તમે અ તસવીરમાંથી કુતરો ન શોધી શકયા હોવ તો તમે અહીની નીચેની તસ્વીર જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *