ઘોર કલયુગ માં પણ ખેડૂત ને માઁ મોગલે એવો પરચો આપ્યો ||

ધાર્મિક

મોગલ મા હિંદુ ધર્મના એક દેવી છે, જે ખાસ કરીને આહીર અને ચારણ સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રમાં તેમનું વધારે મહત્વ રહેલું છે.

મોગલ માતાજી નું મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું છે. જેને “મોગલ ધામ” તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર આશરે ૪૫૦ વર્ષ જૂનો છે. તેનું ઘણું મહત્ત્વ છે. તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે એક નાનું એવું ભગુડા ગામ આવેલું છે. ભગુડા ગામમાં લીલા ખેતરો ની વચ્ચે મોગલ માં બેઠી છે. ત્યાં મોગલ માં હાજરા હજુર છે. આ મંદિરમાં ઘણી બધી ઘટનાઓ કથાઓ થઈ ગઈ છે. હજારો લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમધામ એટલે કે ભગુડા મા મોગલ નુ ધામ.

તેમજ માં મોગલનો ઇતિહાસ અલગ અલગ ગામોમાં જુદો છે પણ માંની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે અને તેમજ કહેવામા આવ્યું છે કે માંનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે છે પણ હાલમાં ઈત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડયા છે જે આપણે પણ ખબર હશે અને તેની સાથે જ ખંભે ધાબળી પણ રાખવા માંડયા છે.ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણતા હોય છે અને ચારણો માં મોગલને ખૂબ જ માને છે અને આવી જ આ ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરીબાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે એવું પણ કહેવામાં આવ્યું છે.

ભગુડાગામ માં મોગલ હાજરા હજુર છે સાથે કંઈ પાવનકારી ઘટનાઓ અને છે દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની આસ્થા છે આમાં એવું ચમત્કાર થવો જોઈએ તમે પણ ચોંકી ઉઠશો ભગુડા વાળી માં મોગલ આજે પણ હાજરા હજુર છે તેના માને છે તેના દરેક કામમાં મોગલ પૂરા કરે છે માં ના પરચા અપરંપાર છે તેને માંને છે તેના બેડા પાર કરે છે માં ના આશીર્વાદ થી ડોક્ટરે ના પાડી દીધી હોય એના ઘરે પારણા બંધાયા છે ડોક્ટર લોકોના ઘરે ના પણ બતાવ્યા છે તેમને દસ વર્ષ સુધી દવાઓ ખાવી પડતી હોય માને છે તેના દરેક કામમાં મોગલ પૂરા કરે છે એક વાર ની વાત છે જ્યારે એક ખેડૂત માયાભાઈ આહીર ના મોગલ ના ડાયરાની કેસેટ સાંભળી રહિયો હતો ત્યારે તેને માં મોગલ ના પરચા ની વાત સાંભળી ત્યારે તેના 75000 રૂપિયા ની બેગ ખોવાય ગઈ હતી ત્યારે તેમને માં મોગલ ભગુડા મંદિર યાદ આવી અને તેમને માનતા રાખી એ મારી 75000 મને મળી જશે તો હું આવીને મારી જઈશ હોય તેમને આ બેગ મળી જાય છે અને તે મંદિરમાં આવેલા લોકોને કહીને માંના પરચા ની વાત કરે છે માં ને જે સાચા દિલથી માંને છે તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે બેગ મળી એ ચમત્કારથી કમ નથી, કળિયુગ માં પણ માં મોગલ નો સાક્ષાત્કાર જોવા મળે છે જય મોગલ માં.

Leave a Reply

Your email address will not be published.