કિન્નર પાસેથી માંગી લો આ 1 ચીજ હમેશા ધનવાન રહેશો, આ ચીજ મળી ગઈ તો રાતોરાત કિસ્મત બદલી જશે તમારી…

ધાર્મિક

કિન્નરોનું અસ્તિત્વ સમાજમાં અનંતકાળથી છે. મહાભારતકાળથી તમને કિન્નરો વિષેની વાતો સાંભળવા મળશે.

ઘરમાં લગ્ન હોય કે બાળક અવતર્યુ હોય ત્યારે કિન્નરો આવે છે અને મંગળ ગીત ગાય છે. બાળકને આશીર્વાદ આપી દક્ષિણા લઇને જતાં રહે છે પરંતુ શું તમે જાણો છો કિન્નરનો આશીર્વાદ મળી જાય તો તમારી સૂતેલી કિસ્મત ચમકી જશે.

જ્યોતિષશાસ્ત્રમાં પણ કિન્નરોને લઇને ઘણી વાતો કહેવામાં આવી છે. આપણા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઇ જશે. સુખ સમૃદ્ધિ હંમેશા પાસે રહેશે અને ઘર હંમેશા ધન-ધાન્યથી ભરેલુ રહેશે.

બાળકોને અપાવો આશીર્વાદ

જો તમારા ઘરમાં કોઇ બાળક છે તો બુધવારના દદિવસે અથવા કોઇ સારા નક્ષત્રમાં કિન્નરનો આશીર્વાદ અપાવો. કિન્નરનો આશીર્વાદ બાળકની કિસ્મત બદલી દેશે.

બુધવારે કરો આ ઉપાય

ખુબ પરિશ્રમ કરવા છતાં પણ જો કાર્યોમાં સફળતા ન મળે તો બુધવારના દિવસે કોઇ કિન્નરને લીલા રંગના વસ્ત્ર અને શ્રૃંગારનો સામાન આપી વિશેષરૂપથી આશીર્વાદ લેવો જોઇએ. આ ઉપાય કર્યા બાદ તમારા જીવનમાં સુખ જ સુખ આવશે.

એક રૂપિયો બદલશે કિસ્મત

ક્યારેક રસ્તામાં તમને કોઇ કિન્નર મળે તો તેના પર હસો નહી અને ભૂલથી પણ તેનું અપમાન ન કરો. તમારી ક્ષમતા અનુસાર તેને જે પણ બની શકે દક્ષિણા આપી દો અથવા ભોજન કરાવી દો. તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો માંગો અને જો તમને તે સિક્કો મળે તો તેને તમારા પર્સમાં કે ઘરમાં જ્યાં ધન મુકતાં હોવ ત્યાં મુકો પછી જુઓ તમારા જીવનમાં એક બાદ એક ચમત્કાર થશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *