તકિયા ઉપર માથું નાખીને સુતેલી મહિલા સાથે અડધી રાત્રે થયું એવું કે ફાટી ગઈ પરિવારની ચીસો, ક્યારેય વિચાર્યું ન હોઈ તેવી ઘટના બની..!

અન્ય

ઘણી બધી વાર રાત્રિના સમયે જ એવી ઘટનાઓ બનવા લાગતી હોય છે કે, સવાર પડતા જ ઘરમાં રોકકળ મચી જતી હોય છે. અને પરિવારજનોને આવી રાત આખી જિંદગી સુધી ક્યારેય પણ ભુલાતી નથી, જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે ત્યારે માત્ર ગણતરીની મિનિટોની અંદર જ મોતનો માતમ પણ છવાઈ જતો હોય છે..

અત્યારે અમીરપુર વિસ્તારની અંદર આવેલી શિવ છાયા સોસાયટીમાં હરેશભાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમની પત્ની રોહિણીબેન અને તેમના બંને દીકરા પ્રથમ અને સુભાષ સૌ કોઈ પરિવારજનો એકદમ હસ્તા ખેલતા જીવન જીવતા હતા. પરંતુ માત્ર એક રાતની અંદર જ આપણી વારનો માળો દેખાઈ ગયો છે..

સાંજના સમયે હરેશભાઈ પોતાના કામ ગંધેથી ભરત આવ્યા બાદ રોહિણી બહેને સરસ ભોજન બનાવ્યું હતું. અને આ ભોજન જમ્યા બાદ થોડીવાર પરિવારજનો સાથે બેઠા અને ત્યારબાદ સૌ કોઈ લોકો સૂઈ ગયા હતા. જેમાં પ્રથમ અને સુભાષ બંને એક રૂમમાં સુતા હતા. જ્યારે હરેશભાઈ ઘરના નીચેના ભાગે સુવા માટે જતા રહ્યા હતા..

જ્યારે રોહિણીની બહેન પોતાના પલંગ ઉપર એકલા જ સુતા હતા. જ્યારે સવારે હરેશભાઈ નીચેના રૂમમાંથી જાગીને ઉપર આવ્યા અને તેઓએ રોહિણીબેનને બૂમ મારીને જણાવ્યું હતું કે, તેમના માટે ચા નાસ્તો બનાવી આપે પરંતુ રોહિણી બહેને જવાબ ન આપતા તેઓ શું કરે છે. તે જાણવા માટે રૂમની અંદર પ્રવેશ્યા હતા..

ત્યારે રૂહિણીબેન આંખના ડોળા ખુલ્લા રાખીને ત્યાં સુતેલી હાલતમાં મળી આવ્યા હતા. હરેશભાઈએ બૂમ મારીને તેમને જગાડવાની કોશિશ કરી હતી. પરંતુ રોહિણીબહેન પથારીમાંથી ઊભા થઈ શકે તેવી હાલતમાં ન હતા. અને તેની હાલત ખૂબ જ બગડી ગઈ હોય તેવું લાગતું હતું.

જ્યારે હરેશભાઈએ તેને પૂછવાની કોશિશ કરી કે, તને શું થયું છે. ત્યારે તેને મોઢેથી બોલવાને બદલે ઈશારો કરીને જણાવ્યું હતું કે, તેમના માથા નીચે રહેલા તકિયા માંથી કોઈક ઝેરી જીવજંતુ બહાર નીકળ્યો અને તેને ગળાના ભાગે ડંખ મારી લીધો છે. અને તેનું ઝેર ચડવાને કારણે હવે તેઓ ભૂલી શકતા નથી..

આ ઉપરાંત હવે માત્ર ગણતરીની મિનિટોમાં જ તેનો જીવ પણ જતો રહેશે તેવું તેને લાગે છે. હકીકતમાં અડધી રાત્રે તકિયાની અંદરથી કોઈ ઝેરી જીવજંતુ નીકળ્યું હતું. અને તેણે રોહિણી બહેનને ડંખ મારી દીધો હતો. તેમના ઘરના પાછળના ભાગે સૂમસાન વાડીઓ આવેલી છે. અને આ વાડીની અંદરથી ઘણી બધી વાર કેટલાક જીવજંતુ તેમના ઘરમાં પ્રવેશી જતા હતા..

અને આ વખતે પણ કંઈક એવો જ માહોલ બન્યો હતો. રોહિણીબેન જે તકિયા નાખીને સુતા હતા. એ તકિયાની અંદર આ જીવજંતુ ફસાઈ ગયું હતું અને અડધી રાત્રે બહાર આવ્યા બાદ તેને રોહિણીબેનને ડંખ મારી લીધો અને પરિણામે તેનું જાહેર ચડવાને કારણે રોહિણીબેન અત્યારે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા હતા..

બિચારા અડધી રાત્રે તેમની પાસે રહેલા અન્ય કોઈ વ્યક્તિને બૂમ મારીને જગાડે એ પહેલાં તો તેમનો અવાજ પણ જતો રહ્યો હતો. અને તેઓ સવાર સુધી રિબાતા રહ્યા જ્યારે હરેશભાઈ તેમની પાસે પહોંચી ત્યારે તેમને જાણકારી મળી અને ત્યારબાદ તેઓ 108 ને બોલાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા..

અડધી રાત્રે હતા એવામાં જ રોહિણીબેનનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે સવારના સમય આ ઘટના સામે આવી ત્યારે પરિવારના સૌ કોઈ સભ્યો ચીસો નાખી ગયા હતા કે, આ તો એવું શું બન્યું છે કે, જેના કારણે રોહિણીબેન બોલતા બંધ થઈ ગયા છે. હકીકતમાં ક્યારેય પણ વિચાર કર્યો ન હોય તે પ્રકારની ઘટના બની ગઈ છે..

હંમેશા ખુલી જગ્યા પર મુકેલા કપડા ને બે ત્રણ વખત સાકરીયા બાદ જ પહેરવા જોઈએ કારણકે તેની અંદર ઘણી બધી વાર કોઈ જીવજંતુ ચોટેલા હોય છે અને તે કપડાં પહેરતા ની સાથે જ આ જીવજંતુ ડંખ મારી લે છે. અને ઘણી બધી વાર ઝેરી જીવજંતુનું ઝેર પણ ચડી જતું હોય છે. આ ઘટનાએ આસપાસના સૌ કોઈ લોકોને ખૂબ જ ચોંકાવી દીધા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *