કુણઘેરમાં બિરાજમાન ચુડેલ માતાજીના મંદિરમાં અખંડ જ્યોતના દર્શન કરવાથી જ બધા જ ભક્તોના દુઃખો દૂર થાય છે.

ધાર્મિક

પાટણ તાલુકાના કુણઘેર ગામે આવેલુ છે જ્યાં માતાજીના એક અનોખા સ્વરુપ ચુડેલ માતાનુ એક પ્રખ્યાત મંદિર આવેલું છે.

પાટણ તાલુકાના કુણઘેર ગામે આવેલુ છે ચુડેલ માતાનુ પ્રખ્યાત મંદિર..માન્યતા છે કે લગભગ અઢીસો વર્ષ પહેલા અહીં ચુડેલ માતા પ્રેતયોનિમાંથી એક દેવી તરીકે પૂજાવા લાગ્યા. અહિં ચુડેલ માતાજી અખંડ જ્યોતના સ્વરુપમાં દર્શન આપે છે.

માન્યતા છે કે લગભગ અઢીસો વર્ષ પહેલા અહીં ચુડેલ માતા પ્રેતયોનિમાંથી એક દેવી તરીકે પૂજાવા લાગ્યા. અહિં ચુડેલ માતાજી અખંડ જ્યોતના સ્વરુપમાં દર્શન આપે છે આવો આપણે પણ કરીએ કલ્યાણકારી આ ધામના.

માતાના આ મંદિરનો છે અનોખો મહિમા. માતા પોતાના ભક્તોની કરે છે સહાય અહીં દર્શન કરવા આવનારાની તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

માતાજીના આ મંદિર વિષે એવું માનવામાં આવે છે કે, અહીંયા અંદાજિત ૩૦૦ વર્ષ પહેલા એક વ્યક્તિની જાન કુણઘેરથી બનાસકાંઠા બાજુ જતી હતી. આ વ્યક્તિનું નામ રાયચંદદાસ પટેલ હતું તેમના લગ્ન થયા ત્યાર થી તે તેમની પત્ની ને જોઈ ને તેમની પુજા કરવાનું મન થતું.

તેમની માતા ને વાત કરી તેમને વહુને સાસુ સસરાએ જઈને પૂછ્યું અને વહુએ એવું કહ્યું કે હું ચુડેલ છું, પરંતુ મારા થી ડરવાની જરૂર નથી કાલે વહેલી સવારે ગામમાં વરખડીના ઝાડની નીચે જઈને દીવો પ્રગટાવવજો અને ત્યાં જ હું જતી રહીશ અને મારા ચરણોમાં આવતા બધા જ દુખીયાઓના દુઃખ દૂર કરીશ.

ત્યારથી જ આ મંદિરને શ્રી ચુડેલ માતાજીના નામથી ઓળખવામાં આવ્યું, અહીંયા આજે પણ મોટી સખ્યાં માં ભક્તો દર્શને આવે છે. જે વખતે માતાજી આ જ્યોતમાં ગયા હતા તે જ્યોત આજે પણ અંખડ પ્રજ્વલ્લીત છે

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.