માત્ર ફ્લાવર ન સમજતાં, ચમત્કારી ‘પુષ્પ’ ના ટોટકા અપનવવાથી ઘરમાં આવશે પૈસા અને સમૃદ્ધિ

ધાર્મિક

ગુલાબ ફૂલના ટોટકાઓ ધન લાભ માટે ખાસ માનવામાં આવે છે. સાથે જ તેના ટોટકાઓથી જીવનમાં ખુશહાલી આવે છે. શું તમે જાણો છો કે ધન પ્રાપ્તિ માટે ગુલાબના ટોટકાઓ ક્યા પ્રકારે કામ આવે છે?

ફૂલોને કારણે જીવનમાં ખુશી આવે છે. આ જ કારણ છે કે લોકો ઘરમાં ફૂલના છોડ વાવે છે. ગુલાબ ફૂલના ટોટકાઓ ધન લાભ માટે ખાસ માનવામાં આવે છે. સાથે જ તેના ટોટકાઓથી જીવનમાં ખુશહાલી આવે છે. શું તમે જાણો છો કે ધન પ્રાપ્તિ માટે ગુલાબના ટોટકાઓ ક્યા પ્રકારે કામ આવે છે?

કોઈપણ શુક્રવાર સાંજે ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો રાખી સળગાવી દો. કપૂરના બળી ગયા બાદ તે ફૂલને માં લક્ષ્મીને ચઢાવી દો. આવું કરવાથી ધન લાભ થશે.

કોઈ શુક્લપક્ષના પહેલા મંગળવારે હનુમાનજીને 11 તાજા ગુલાબના ફૂલ અર્પિત કરો. આવું સતત 11 મંગળવાર સુધી કરો. ગુલાબના આ ટોટકાથી બજરંગબલી પ્રસન્ન થઈને મનોકામના પૂરી કરે છે.

ઘરમાં સુખ શાંતિ માટે મંગળવારના દિવસે લાલ ચંદન, લાલ ગુલાબ તથા રોલીને એક લાલ કપડાંમાં બાંધી લો. ત્યાર બાદ તેને કોઈ હનુમાન મંદિરમાં એક અઠવાડીયા સુધી રાખી દો. ત્યાર બાદ તેને ઘરની તિજોરી અથવા દુકાનના ગલ્લામાં રાખી દો. ગુલાબના આ ટોટકાથી ઘરમાં શાંતિ રહે છે. સાથે જ પૈસા નષ્ટ થતા નથી.

જો ઘણા કોઈ સદસ્યની તબિયતમાં સુધાર થતો નથી તો આવામાં એક પાનના પત્તામાં ગુલાબના ફૂલ તથા પતાશા રાખીને રોગી પરથી 11 વાર ઉતારીને કોઈ ચોરાહા પર ફેંકી દો. આ ટોટકા દ્વારા રોગીની સ્થિતિમાં સુધાર આવશે.

લાલ રંગની પંખુડીઓવાળા 5 ગુલાબના ફૂલને સફેદ કપડાની વચ્ચેના ભાગમાં બાંધી દો. ત્યાર બાદ તેની પોટલી બનાવીને વહેતી નદીમાં પ્રવાહિત કરી દો. ગુલાબના આ ટોટકા દ્વારા જલ્દી જ ઉધારથી છૂટકારો મળશે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ વધે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *