પુજા કરતી વખતે દીવો બુઝાઈ જાય તો? અપશુકન કહેવાય? જાણો શાસ્ત્રો અનુસાર શું થાય છે અર્થ
સનાતન ધર્મમાં એવી અનેક પ્રાચીન પરંપરાઓ છે, જે દુનિયાના કરોડો લોકોને માર્ગદર્શન આપે છે. દીવો પ્રગટાવવો એ એમાંની એક પરંપરા છે. ભાગ્યે જ એવું કોઈ કામ હશે, જેની શરૂઆત દીવો પ્રગટાવ્યા વગર કરવામાં આવતી હોય. દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે, અને જીવનમાંથી અંધકાર દૂર થાય છે એવી માન્યતા છે. પરંતુ આરતી દરમિયાન જો […]
Continue Reading